(16) સબસ્ટાન્ડર્ડ Betamethazone Cream ની માહિતી મોકલાવવા બાબત

Betamethazone Cream બેચ નંબર G14063 વાળો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે જેથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ તેમના સ્ટોર હસ્તક હાલ માં ઉપલબ્ધ Betamethazone Cream બેચ નંબર G14063 ના જથ્થા ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.


માહિતી મોકલવા માટે અહી ક્લિક કરો