(30) સ્વાઈનફ્લુની દવાઓ ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવા બાબત
જીલ્લા ના તમામ આરોગ્ય કેન્દ્ર માં ઉપલબ્ધ સ્વાઈનફ્લુની દવાઓ ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે આ માહિતી મોડામાં મોડી તા: ૧૨-૧-૧૭ ગુરુવારના સાંજે ૫.૦૦ વાગ્યા સુધી માં સબમિટ કરવાની રહેશે