જીલ્લા ના તમામ કોલ્ડ ચેઈન પોઈન્ટ ના પ્રથમ કોલ્ડ ચેઈન હેન્ડલર તથા દ્વિતીય કોલ્ડ ચેઈન હેન્ડલર ની બે દિવસ ની તાલીમ જીલ્લા તાલીમ કેન્દ્ર માધાપર ખાતે તારીખ ૬-૭ તથા ૯-૧૦ તથા ૧૭-૧૮ દરમ્યાન કુલ્લ ૩ બેચ માં યોજવામાં આવેલ છે.
આપના કેન્દ્ર ની તારીખ તથા ટ્રેનીંગ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
