(44) તમામ કોલ્ડચેઈન પોઈન્ટ ઉપર AEFI રજીસ્ટર નિભાવવા બાબત
જીલ્લા ના તમામ કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉપર નિયત નમૂનામાં AEFI રજીસ્ટર નિભાવવા તા: ૧૩-૭-૧૪ ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ પરિપત્ર કરેલ છે, રજીસ્ટર FHS એ નિભાવવાનું રહે છે,
જે માટે નો ૨૦૧૪ નો પરિપત્ર અહી ઉપલબ્ધ છે Store > Vaccine Store > 2014 (7)