(47) Requirement of Vaccine Carriers for Cold Chain Point

આગામી જાન્યુઆરી માં એનઆઈડી પોલીઓ રસીકરણ રાઉન્ડ યોજાનાર છે. જે માટે જે કેન્દ્રને વેક્સીન કેરિયર ની જરૂરીયાત હોય તેમણે તાત્કાલિક તેમની જરૂરિયાત ઓનલાઈન સબમિટ કરવા વિનંતી છે

વેક્સીન કેરિયર ની જરૂરીયાત સબમિટ કરવા અહી ક્લિક કરો