(59) સબસ્ટાન્ડર્ડ દવાઓ ની માહિતી મોકલાવવા બાબત


નીચે મુજબ ની દવાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.



(1) Gentamicine eye drops IP, Batch No 1-7013 Mfg Eurolife Healthcare
(2) Dexamethasone sodium phosphate inj IP, Batch No  8437 Finesse pharma
(3) Dexamethasone sodium phosphate inj IP,  Batch No 6277 Finesse 

pharma not of standard quality વાળો જાહેર થયેલ છે જેથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ તેમના સ્ટોર હસ્તક હાલ માં ઉપલબ્ધ જથ્થા નો વપરાશ બંધ કરી તે જથ્થાની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.
સબસ્ટાન્ડર્ડ જથ્થા ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.

માહિતી મોકલવા માટે અહી ક્લિક કરો