(61) MR Vaccine Requirement for PHC/UHC

એમઆર કેમ્પેઈન માટે તમામ કેન્દ્રો ને વેક્સીન ની ફાળવણી કરવા માં આવેલ છે. તે ઉપરાંત હવે કેમ્પેઈન પૂર્ણ કરવા કેટલા વધુ ડોઝ ની જરૂરિયાત રહેશે તેની માહિતી તમામ પીએચસી/ યુએચસી એ તાત્કાલિક ઓનલાઈન મોકલવી

માહિતી ઓનલાઈન સબમિટ કરવા અહી ક્લિક કરો