નીચે મુજબ ની દવાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.
(1) Paracetamol tablets IP 500 mg, Batch No AHT-896 Mfg: Azine Health care
not of standard quality વાળો જાહેર થયેલ છે જેથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ તેમના સ્ટોર હસ્તક હાલ માં ઉપલબ્ધ જથ્થા નો વપરાશ બંધ કરી તે જથ્થાની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.
સબસ્ટાન્ડર્ડ જથ્થા ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવા માટે અહી ક્લિક કરો
