(74) Revised vaccine supply plan 2019

હવેથી વેક્સીન સપ્લાયના ૮ ના બદલે ૯ રૂટ થયેલ હોઈ ૨૦૧૯ નો વેક્સીન સપ્લાય પ્લાન રિવાઈઝ્ડ થયેલ છે. તેથી કેટલાક કેન્દ્રોની વેક્સીન સપ્લાયની તારીખમાં બદલ થયેલ છે.

આપનાં કેન્દ્રની નવી તારીખ જાણવા અહી ક્લિક કરો.

નવા પ્લાનની પ્રિન્ટ કાઢી કોલ્ડ ચેઈન રૂમ મા લગાવવી