(76) પંચાયત સેવા ના જુ ફાર્માસીસ્ટ ની વ્યક્તિગત માહિતી મોકલાવવા બાબત

કચ્છ જિલ્લા ના પંચાયત સેવા ના જુ ફાર્માસીસ્ટ ની વ્યક્તિગત માહિતી આ સાથે ના ફોર્મ માં તાત્કાલિક ઓનલાઇન સબમિટ કરવાની હોય જિલ્લા પંચાયત સેવાના તમામ જુ.ફાર્માસીસ્ટશ્રી ઓ એ માહિતી  મોકલાવવા વિનંતી છે

માહિતી સબમિટ કરવા અહીં ક્લિક કરો

તમામ માહિતી ચોકસાઈ પૂર્વક ખાતરી કરી ને ભરવી