કચ્છ આરોગ્ય ટીમ નું જિલ્લામાં હાલે ચાલી રહેલ કોરોના મહામારી ના કપરા સમય માં રાત દિવસ જોયા વિના ફરજ બજાવતા આરોગ્ય ના કર્મયોગીઑ નું માં. જિલ્લા કલેકટર મેડમ દ્વારા બહુમાન કરાયું.
સન્માન સ્વીકારતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માં. ડો. કન્નર સાહેબ તથા જિલ્લા ડ્રગ સ્ટોર ના ફાર્મસિસ્ટ શ્રી સી. બી. ભટ્ટ