(7) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નવા સ્ટાફ પેટર્ન અંગે નો જીઆર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નવા સ્ટાફ પેટર્ન અંગે નો જીઆર સરકારશ્રી ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૨૧-૬-૧૬ના બહાર પાડવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબ ના સ્ટાફ ની જોગવાઈ છે
(૧) તબીબી અધીકારી વર્ગ ૨
(૨) જુનીઅર ફાર્માસિસ્ટ
(૩) લેબોરેટરી ટેક્નીસિયન
(૪) સીનીઅર ક્લાર્ક
(૫) ડ્રાઈવર
(૬) વોર્ડબોય
(૭) આયા
(૮) પાર્ટટાઈમ સ્વીપર - ૨
એમ ફિલ્ડ સ્ટાફ સિવાય કુલ નવ જગ્યાનું મહેકમ મંજુર થયેલ છે. જીઆર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો  .
.