જીલ્લા માં ઢોરી, ગઢશીશા અને દુધઈ ખાતે નવા સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર થતા ત્યાં ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને અન્ય જગ્યાએ ખસેડવા માં આવ્યા છે, તે મુજબ
(૧) ઢોરી નું પીએચસી દહીસરા ખાતે
(૨) દુધઈ નું પીએચસી ચાંદ્રાણી ખાતે અને
(૩) ગઢશીશાની પીએચસી ભાડાઈમોટી ખાતે ખસેડવા ના આદેશ થયેલ છે
જીઆર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
(૧) ઢોરી નું પીએચસી દહીસરા ખાતે
(૨) દુધઈ નું પીએચસી ચાંદ્રાણી ખાતે અને
(૩) ગઢશીશાની પીએચસી ભાડાઈમોટી ખાતે ખસેડવા ના આદેશ થયેલ છે
જીઆર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો