(5) નવા વેક્સીન કેરિયર ની જરૂરિયાત જણાવવા બાબત

જીલ્લા માં કેટલાક નવા આરોગ્ય કેન્દ્રો શરુ થયા છે તેમાં નવા વેક્સીન કેરિયર ની જરૂરિયાત રહેશે, તેમજ જે કેન્દ્રો માં જુના વેક્સીન કેરિયર તૂટી ગયા હોય અને વધારા ની જરરીયાત હોય તે કેન્દ્રોએ તેમની જરૂરિયાત જીલ્લા કક્ષાએ મોડામાં મોડી તા: ૯-૭-૧૬ સુધીમાં મોકલાવી આપવા વિનંતી છે
પોલીઓ રાઉન્ડ વખતે વધારે વેક્સીન કેરિયરની જરૂરિયાત પડે છે, તે માટે દરેક પોલીઓ બુથ દીઠ બે અને દરેક સુપરવાઈઝર દીઠ એક વેક્સીન કેરિયર પ્રમાણે કુલ ગણતરી કરી જો હવે વેક્સીન કેરિયર ઘટતા હોય તો તેની માંગણી જીલ્લા કક્ષાએ મોકલાવી આપવી, જો વેક્સીન કેરિયર ના પટ્ટા તૂટેલા હોય તો તેને તાત્કાલિક રીપેર કરાવી લેવા.
વેક્સીન કેરિયર ની માંગણી ઓનલાઈન સબમિટ કરવા અહી ક્લિક કરો .
.