(12) વેકસીનની આંતરિક ફાળવણી વખતે રીસીપ્ટ નો નિયત નમુનો

જીલ્લાનાં આરોગ્ય કેન્દ્રોમાં વેકસીનની અંદરો અંદર આંતરિક આપ-લે કરવાની થાય ત્યારે વેક્સીન ની ઇસ્યુ-રીસીપ્ટ નો નિયત નમુનો

લેટર તથા ફોર્મ નમુનો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો  .

નોંધ : આ નમુનો સેશનમાં વેક્સીન ઇસ્યુ માટેનો નથી
એક પીએચસી માંથી બીજા પીએચસી કે સીએચસી માં વેક્સીન આપવાનું થાય ત્યારે નિભાવવાની રીસીપ્ટ નો છે