(13) ટેમ્પરેચર મોનીટરીંગ માટે આલ્કોહોલ સ્ટેમ થર્મોમીટર નો જ ઉપયોગ કરવા અંગે

જીલ્લા ના આરોગ્ય કેન્દ્રો તથા તમામ કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉપર આઈએલઆર તથા ડીપફ્રીઝ ના ટેમ્પરેચર મોનીટરીંગ માટે આલ્કોહોલ સ્ટેમ, ડાયલ, મરકયુરી એમ અલગ અલગ પ્રકારના થર્મોમીટર વાપરવા માં આવે છે. કોલ્ડચેઈન ગાઈડલાઈન ૨૦૧૬ મુજબ હવેથી આલ્કોહોલ સ્ટેમ થર્મોમીટર નો જ ઉપયોગ કરવાનો રહે છે.


પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો .
.