જીલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડીસ્પેન્સરી, શહેરી આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા હોસ્પિટલ એ તેમના હસ્તેના દવા તથા સાધન સામગ્રીના તમામ સ્ટોક તથા ઇસ્યુ રજીસ્ટર વર્ષમાં એક વખત જીલ્લા કક્ષાએ રૂબરૂ ચકાસણી અર્થે લાવવાના રહેશે, આ માટેનો પરિપત્ર અહી થી ડાઉનલોડ કરો