Inj Amikacin Sulphate 250mg બેચ નંબર 315-267
વાળો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે જેથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ તેમના સ્ટોર હસ્તક હાલ માં ઉપલબ્ધ
Inj Amikacin Sulphate 250mg બેચ નંબર 315-267 ના જથ્થા ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.
માહિતી મોકલવા માટે
અહી ક્લિક કરો