(21) eVin ની ટ્રેઈનીંગ માં વેક્સીન સ્ટોકની માહિતી માટે નું excel/ pdf પ્રોફોરમાં

eVin ની ટ્રેઈનીંગ ભુજ ખાતે ૧૭-૧૮ તથા ૨૦-૨૧ ઓક્ટોબર ૨૦૧૬ ના યોજવામાં આવેલ છે. આ ટ્રેઈનીંગ માં તમામ કોલ્ડ ચેઈન પોઈન્ટ એ તેમના હસ્તે નો હાલ નો વેક્સીન સ્ટોક ની આખા વાયલ તથા ઓપન વાયલ ની માહિતી બેચનંબર વાઈઝ આ સાથે ના ફોરમેટ માં લઇ આવવાની રહેશે

excel માં ફોરમેટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

pdf માં ફોરમેટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો