(22) સબસ્ટાન્ડર્ડ Inj Ranitidine ની માહિતી મોકલાવવા બાબત

Inj Ranitidine બેચ નંબર 5466 વાળો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે જેથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ તેમના સ્ટોર હસ્તક હાલ માં ઉપલબ્ધ Inj Ranitidine બેચ નંબર 5466 Mfg by Finesse Pharmaceuticals ના જથ્થા ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.


માહિતી મોકલવા માટે અહી ક્લિક કરો

પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો