(24) વર્ષ ૨૦૧૬-૧૭ ની સપ્લીમેન્ટરી દવાઓ ની ફાળવણી

જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વર્ષ ૨૦૧૬-૧૭ ની સપ્લીમેન્ટરી  દવાઓ ની ફાળવણી તા: ૧૭-૧૧-૧૬ થી શરુ કરવામાં આવનાર છે જે માટે નો નિશ્ચિત સપ્લાય શેડ્યુલ તથા પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

તથા ડીમાન્ડ માટે excel ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
.