(25) ફાર્માસિસ્ટ રીફ્રેશર કોર્ષ - ફેબ્રુઆરી ૧૭

વિરાયતન ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી - જખનીયા તા: માંડવી ખાતે તા: ૨૫-૨૬ ફેબ્રુઆરી ૨૦૧૭ દરમ્યાન બે દિવસનો રીફ્રેશર કોર્સ નું આયોજન કરવામાં આવેલ છે. આ માટે એસોસિએશન જે સભ્યો ને રીફ્રેશર કોર્ષ બાકી હોય તેમણે આ કોર્ષ માં ભાગ લેવા આ સાથેનું એન્ટ્રી ફોર્મ ભરી જરૂરી પ્રમાણપત્રો ની નકલો તથા ફી રૂ.૩૦૦ સાથે જીલ્લા સ્ટોર માં મનોજભાઈ પટેલ અથવા ભરતભાઈ દરજી ને તા: ૮-૧૨-૧૬ સુધીમાં મોકલી આપવા વિનંતી છે. કોર્સ દરમ્યાન રાત્રીનિવાસ ની આપની શું વ્યવસ્થા છે તે પણ સ્ટોર માં જણાવશો.
ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો