(27) સબસ્ટાન્ડર્ડ Tab Nifedipine 10 mg ની માહિતી મોકલાવવા બાબત

Tab Nifedipine 10mg બેચ નંબર T1378 વાળો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે જેથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ તેમના સ્ટોર હસ્તક હાલ માં ઉપલબ્ધ Tab Nifedipine 10mg  બેચ નંબર T1378 Mfg by Stallion ના જથ્થા ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.


માહિતી મોકલવા માટે અહી ક્લિક કરો

પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો