(28) Letter for Indent of program specific drugs

વર્ષ ૨૦૧૭-૧૮ માટેની પ્રોગ્રામ સ્પેસિફિક દવાઓ ની માંગણી સંબંધિત તમામ કેન્દ્રો એ મોકલવાની રહે છે જે માટે આ સાથે સામેલ એક્સેલ ફાઈલ માં જરૂરિયાત પત્રક તૈયાર કરી નિયત સમયમાં કચેરી વડા ના સહી સિક્કા કરી એફપી સ્ટોર માં મોકલાવવાના રહેશે

લેટર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જરૂરિયાત પત્રકની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો