કચ્છ જીલ્લા નાં તમામ કર્મચારીઓ એ સ્વેચ્છાએ નક્કી કર્યા મુજબ ફાર્માસિસ્ટ કેડર દ્વારા પણ ગુજરાત પુર રાહત માટે મુખ્યમંત્રી રાહતમાં એક દિવસનો પગાર ફાળામાં આપવા નું નક્કી કરેલ છે. આ માટે દરેકે સંમતિપત્રક ભરીને ટીએચઓશ્રી ને તુરત જ આપવા નું રહેશે
સંમતિપત્રક નો નમુનો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
સંમતિપત્રક નો નમુનો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
