(42) એનએચએમ કાર્યક્રમ ની તથા આરોગ્ય ઇન્ડેન્ટની સપ્લીમેન્ટરી દવાઓ મેળવી લેવા બાબત

તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શહેરી આરોગ્ય કેન્દ્રો ને એનએચએમ કાર્યક્રમ ની તથા આરોગ્ય ઇન્ડેન્ટની સપ્લીમેન્ટરી દવાઓ ની ફાળવણી કરવામાં આવનાર છે
જે માટે નિયત તારીખે દવાઓ મેળવી લેવા ની વ્યવસ્થા કરવી.

પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો,

આરોગ્ય ઇન્ડેન્ટની સપ્લીમેન્ટરી દવાઓ ના માંગણીપત્રક ની એક્સેલ શીટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો