(52) સબસ્ટાન્ડર્ડ દવાઓ ની માહિતી મોકલાવવા બાબત Paracetamol And Ibuprofen Suspension

નીચે મુજબ ની દવાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.



(૧) Paracetamol And Ibuprofen Suspension batch GL-17088 Mfg- Grindly Merck

(૨) Adhesive Tape USP Batch No M1718265 Mfg- Medicare Hygiene

સબસ્ટાન્ડર્ડ જથ્થા ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.

માહિતી મોકલવા માટે અહી ક્લિક કરો