નીચે મુજબ ની દવાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.
(૧) Cefotaxime Sodium Injection 1G IP, Batch No BP406 Mfg Makcur Lab Ltd not of standard quality વાળો જાહેર થયેલ છે જેથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ તેમના સ્ટોર હસ્તક હાલ માં ઉપલબ્ધ જથ્થા નો વપરાશ બંધ કરી તે જથ્થાની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.
સબસ્ટાન્ડર્ડ જથ્થા ની માહિતી તાત્કાલિક ઓનલાઈન મોકલવાની રહે છે.
માહિતી મોકલવા માટે અહી ક્લિક કરો
